Sunday, 1 July 2018

વઉચર ના પ્રકારો (types of voucher )

વઉચર ના પ્રકારો types of voucher

(1) વેચાણ બિલ : માલના વેચાણ અંગેનુ બિલ

(2) ખરીદી બિલ : માલની ખરીદી અંગેનું બિલ 

(3) જમા ચિઠ્ઠી : વેચાણપરત આવ્યા અંગેની નોંધ

(4) ઉધાર ચીઠ્ઠી : ખરીદપરત કર્યા અંગેની નોંધ 

(5) ચેકનું અડધીયુ : બેન્કમાંથી નાણાં ઉપડયાનો પુરાવો 

(6) પે-ઇન સ્લીપ : બેંકમાં નાણાં ભરવા ઉપયોગ માં લેવાતું વઉચાર 

(7) આપેલ રસીદ : નાણાં મળ્યા છે તે અંગેનું લેખિત પ્રમાણપત્ર

(8) મળેલ રસીદ : નાણાં ચૂકવ્યા છે તે અંગેનો લેખિત પુરાવો 

(9) ખર્ચના બીલો : રોકડેથી કે ચેકથી ચૂકવેલા ખર્ચનો પુરાવો

1 comment: