Saturday, 28 July 2018

How to write journal in Gujarati ? Journal write Aamnondh

Aamnodh kevi rite kahvi
Aamnodh lakhva mate saupahela to aapde namana paribhasik sabdo thi parichit hova joia

Aapnne namana 3 niymo aavadva jaroori chhe.

Aam nondh ma pahelu khanu tarikh nu dorvama aave chhe .

Teni bajuma vigat nu kamu

Tyar baad Kha.pa nu khnau dorvama aave chhe.

Pachhi Udhar and Jama na be khama devama aave chhe

Aam nodh ma udhar thati rakam udhar baju and jama thati rakam jama baju lakhava ma aave chhe

Ex ₹ 5000 nu furniture RB Store mathi rokdethi khari du

તારીખ.      |   વિગત         |     ઉધાર.    |  જમા
2018
જૂન 1.     ફૂર્નિચર ખાતે ઉ.        5000
                      તે રોકડ ખાતે                         5000
  ------------------------------------------------------------------
                     કુલ                     5000     |    5000

Top 5 Online Earning ways in Gujarati

1 You Tube
You tube a duniya nu sauthi moti video sharing platform chhe.video creator potana banavel video you tube ma muki and you tube tena video ni ad na badhana rupiya aape chhe

2 Blogger
Blogger atle ke ak website ke je loko ne website free ma aape chhe ane lako te website ma Blog lakho atle ke post lakhi tena par google adsence dvara tena blog par ad rakhi ne paisa kamay chhe.

3 Daily Motion
Aa ak you tube pachhi nu sauthi vadhu grow kartu video sharing platform chhe

4 www.rev.com
Aa website par kam kari tena badhana paisa. Male chhe

5 Android app
Android application banavi tena par admob ni ad lagavi tene play store ma mukva thi pan sari  income thay chhe

Standard 11 th Commerce SPCC Blue Print 2018 Gujarti medium


Standard 11th SPCC Blue Print 2018 Gujarti medium. 


Std 11
Soccer
Commerce

#Std11commerce

Wednesday, 18 July 2018

વીમા નિયમન અને વિકાસ સત્તા Insurance Regularity and Development Authority - IRDA

વીમા નિયમન અને વિકાસ સત્તા Insurance Regularity and Development Authority - IRDA

વીમા ક્ષેત્રની કામગીરીની સમીક્ષા કરવા માટે એક સમિતિ ની રચના કરવામાં આવી હતી .

1999 માં વામાં નિયમન વિકાસ સત્તા ઇરડાં ની સ્થાપના કરવામાં આવી

વીમા ક્ષેત્રના નિયમન અને વિકાસ ની કામગીરી કરતી વીમા નિયમન વિકાસ સત્તા એ ભરાતની સર્વોચ્ચ સવયત કાયદાકીય સંસ્થા છે

IRDA ના 1999 ના કાયદા દ્વારા આવી ખાનગી વિમાકંપનીમાં વિદેશી સિદ્ધુ રોકાણ 26% સુધીની મર્યાદામાં કરવાની મંજૂરી આપવામાં આવી હતી.

2015 માં વિદેશી સિદ્ધુ રોકાણ મર્યાદા 26% થઈ વધારીને 49% સુધીની કરવામાં આવી હસ્તી

Thursday, 12 July 2018

Have Kadi Taru Mukh na jovu Best Gujarati 30 second whatsapp Status 2018


Have Kadi Taru Mukh na jovu Best Gujarati 30 second whatsapp Status 2018

Tags 
Status for whatsapp 
New gujarati status 
Desi status 
Jignesh kaviraj status 
Old song status 
All new gujarti letest whatsapp status 2018

Jagannath Whatsapp Status | Adadhi Bij Special Status For Whatsapp

Video By : Status Creator ( YouTube )


 

Jagannath Whatsapp Status | Adadhi Bij Special Status For Whatsapp 

Tags : New Whatsapp Status 2018
Adadhi bij special status whatsapp
Adadhi bij status 
Jay Jagannath status

Thursday, 5 July 2018

New whatsapp vudeo status 2018 | Best Status

Best and New Whatsapp Video status

Prit janmo janm nai jignesh kavita status



Tu mane bhagvan ak vardaan api de new whatsapp status 2018


Ak patan saher ni naar padvani whatsapp status video 



For More Status Subscribe now 
 Status creator

Tags : New WhatsApp status 2018 
All new video gujarti status
Jignesh kavita



હિસાબો તૈયાર કરવાના તબક્કા


1. વાઉચર
2. વ્યવહારોની ઓળખ
3. વ્યવહારોની નોંધ
4. ખાતાવહીમાં ખતવાની
5. કાચું સરવૈયું
6.વાર્ષિક હિસાબો તૈયાર કરવા

આ તબક્કા ઓ પ્રમાણે હિસાબો તૈયાર થાય છે .સૌપ્રથમ વઉચાર એકત્રિત કરવા જોઈએ પછી તે વ્યવહારનો ઓળખ કરવી પડે ત્યારે બાદ તેની આમનોંધ તૈયાર કરવી પડે છે પછી તેનું ખાતાવહીમાં ખતવાની કારી તેનું કાચું સરવૈયું તૈયાર કરવામાં આવે છે અંતે પાકું સરવાયું તૈયાર થાય છે

આમનોંધ નું ઉદાહરણ

પ્રકરણ 3 : આમનોધ
સ્વાધ્યાય દા.5

આમનોધ ની લાક્ષણિકતાઓ અને મહત્વ

લાક્ષણિકતાઓ

1. મૂળભૂત ચોપડો
2. બેવડી અસર
3. રકમના બે ખાના
4. તારીખના ક્રમમાં
5. બાબત જે

મહત્વ

1.તમામ હિસબી વ્યવહારો
2. વિગતવાર માહિતી
3. ભવિષ્ય માટે ઉપયોગી માહિતી
4. ખતવની માં સરળતા
5. વ્યવસ્થિત નોંધ
6. ભુકરહિત હિસાબો

આમનોંધ એટલે શું ? (What's means of journal )


આમનોંધ નો ચોપડો પાયાના કે મૂળભૂત ચોપડો  છે.

આમનોંધ એવો ચોપડો છે કે જેમાં ધંધાના બધા હિસાબી વ્યહારો તારીખના ક્રમમાં લખાય છે.ત્યાર બાદ ક્યાં ખાતે કેટલી રકમ ઉધારવી કે જમા કરવી તે નક્કી થાય છે . સાથે સાતગે વ્યવહારનિ ટૂંકી સમજૂતી પણ લખવામાં આવે છે 

Monday, 2 July 2018

ઘસારો અને ઘાલખાદ્ય

ઘસારો

   મિલકતની કિંમતમાં દર વર્ષે ચોક્કસ દરે ઘસારો ગણવામાં આવે છે ,આ ઘસારો એટલે મિલકતની કિંમતમાં ઘટાળો.

ઘાલખાદ્ય
   
    દેવાદાર પાસેથી જેટલી રકમ ન મળી શકે તેમ હોય તેને ઘાલખાદ્ય કહે છે .

    ઘાલખાદ્ય એ નુકસાન છે.

વટાવ ( Discount ) What is Discount in gujarati

What is Discount in gujarati

વટાવ
    માલની ખરીદી કે વેચન કરતી વખતે અમુક શરતો ને આધીન કુલ રકમમાંથી જેટલી રકમ ઓછી લેવામાં આવે તેને વટાવ કહે છે

● વેપારી વટાવ
      વેપારી  દ્વારા વેચાણના સમયે ફુલ કિંમતમાંથી
આમુક ટકા એજમ બાદ કરી આપવામાં આવે છે તેને વેપારી વટાવ કહે છે .

● રોકડ વટાવ
        વેચાણ કરેલ માલની રકમ ઝડપથી મળી જાય તે માટે જે રકમ બાદ કારી આપવામાં આવે છે તેને રોકડ વટાવ કહે છે .

Discount
Vatav
Gujrati Account
Namu in gujarti

ઉધાર અને જમા નિયમો (Laws of Credit and debit) Std 11

ઉધાર જમા ના નિયમો

◆ વ્યક્તિ ખાતાનો નિયમ : લેનાર ખાતે ઉધાર-આપનાર ખાતે જમા

◆માલ-મિલકત ખાતાનો નિયમ : આવે તે ઉધાર-જાય તે જામ.

◆ઉપજ ખર્ચ ખાતાનો નિયમ : ખર્ચ કે નુકશાન ખાતે ઉધાર-ઉપજ કે લાભ ખાતે જમા

આ ઉધાર જમાના નિયમો ખૂબ જ અગત્યના છે કારણે કે તમને આ નિયમો અને ખાતાઓનું વર્ગીકરણ આવડસે તો જ તમે આમનોધ લાખો શકશો.

-------------------------------------------------------------------
RB Soni

Sunday, 1 July 2018

ખાતાના પ્રકારો

● ખાતાના પ્રકરો
ખાતાના મુખ્ય 3 પ્રકારો છે
(1) વ્યક્તિ ખાતું
(2) માલ-મિલકત ખાતા
(3) ઉપજ-ખર્ચ ખાતા

 ■ વ્યક્તિના ખાતા

   જીવંતવ્યક્તિઓ અને કાયદા દ્વારા સ્થપાયેલી કુત્રિમ વ્યક્તિઓનો સમાવેશ વ્યક્તિઓના ખાતામાં થાય છે. દા. ત, મહેશ ભાઈ નું ખાતું,મીનાબેન નું ખાતું,દેનાબેન્ક વગેરે.

■ માલ-મિલકત ના ખાતા

   જે ચીજવસ્તુઓનો  વેપાર કરતા હોઈએ તે વેપારી માટે માલ કહેવાય આવા ખાતાને માલ મિલકત ના ખાતા કહે છે. Ex વેચાણ ખાતું,ખરીદ ખાતું વગેરે.

■ ઊપજ ખર્ચના ખાતા

ઉપજ : ખરીદ વેચાણ ના વ્યવહાર રો સિવાય ના અન્ય કોઈ વ્યવહારો ધધામાં નાણાં આવે તો તેને ઉપજ કહે છે

ખર્ચ : ધંધાની કામગીરી વ્યવસ્થિત રીતે ચાલવવામાં આનુષંગિક ખરચાઓ કરવા પડે છે આવા ખર્ચા ને ખર્ચના ખાતા કહે છે

વઉચર ના પ્રકારો (types of voucher )

વઉચર ના પ્રકારો types of voucher

(1) વેચાણ બિલ : માલના વેચાણ અંગેનુ બિલ

(2) ખરીદી બિલ : માલની ખરીદી અંગેનું બિલ 

(3) જમા ચિઠ્ઠી : વેચાણપરત આવ્યા અંગેની નોંધ

(4) ઉધાર ચીઠ્ઠી : ખરીદપરત કર્યા અંગેની નોંધ 

(5) ચેકનું અડધીયુ : બેન્કમાંથી નાણાં ઉપડયાનો પુરાવો 

(6) પે-ઇન સ્લીપ : બેંકમાં નાણાં ભરવા ઉપયોગ માં લેવાતું વઉચાર 

(7) આપેલ રસીદ : નાણાં મળ્યા છે તે અંગેનું લેખિત પ્રમાણપત્ર

(8) મળેલ રસીદ : નાણાં ચૂકવ્યા છે તે અંગેનો લેખિત પુરાવો 

(9) ખર્ચના બીલો : રોકડેથી કે ચેકથી ચૂકવેલા ખર્ચનો પુરાવો

ખરીદી અને વેચાણ (purchase and sales )

● ખરીદી ( purchase )
જે ચીજ વસ્તુઓ કે એવાનો ધંધો કરવાનો હોય અને તે ચીજવસ્તુ અન્ય પાસેથી રોકડી કે ઉધાર ખરીદવામાં આવે તયારે તેને ખરીદી(purchase) કહે છે

● વેચાણ (sales)
જે ચીજવસ્તુઓ નો ધંધો કરતા હોઈએ તે વસ્તુ અન્ય વ્યક્તિ ને રોકડી કે ઉધાર વેચવામાં આવે તો તેને વેચાણ (sales)  કહે છે.

વાઉચર(Voucher) & પડતર

● વઉચાર
વઉચર એ ધંધાનો લેખિત પુરાવો છે.દરેક વ્યવહાર માટે વઉચર જરૂરી છે.વઉચર વિના નામું લખી શકાય નહીં.



● પડતર
વસ્તુ તૈયાર કરવા માટે જે પણ ખર્ચાઓ નો સમાવેશ કરવામાં આવે છે તે બધાના કુલ સરવાળાને પડતર કહે છે.