● ખાતાના પ્રકરો
ખાતાના મુખ્ય 3 પ્રકારો છે
(1) વ્યક્તિ ખાતું
(2) માલ-મિલકત ખાતા
(3) ઉપજ-ખર્ચ ખાતા
■ વ્યક્તિના ખાતા
જીવંતવ્યક્તિઓ અને કાયદા દ્વારા સ્થપાયેલી કુત્રિમ વ્યક્તિઓનો સમાવેશ વ્યક્તિઓના ખાતામાં થાય છે. દા. ત, મહેશ ભાઈ નું ખાતું,મીનાબેન નું ખાતું,દેનાબેન્ક વગેરે.
■ માલ-મિલકત ના ખાતા
જે ચીજવસ્તુઓનો વેપાર કરતા હોઈએ તે વેપારી માટે માલ કહેવાય આવા ખાતાને માલ મિલકત ના ખાતા કહે છે. Ex વેચાણ ખાતું,ખરીદ ખાતું વગેરે.
■ ઊપજ ખર્ચના ખાતા
ઉપજ : ખરીદ વેચાણ ના વ્યવહાર રો સિવાય ના અન્ય કોઈ વ્યવહારો ધધામાં નાણાં આવે તો તેને ઉપજ કહે છે
ખર્ચ : ધંધાની કામગીરી વ્યવસ્થિત રીતે ચાલવવામાં આનુષંગિક ખરચાઓ કરવા પડે છે આવા ખર્ચા ને ખર્ચના ખાતા કહે છે

No comments:
Post a Comment