Saturday, 11 August 2018

Shravan mahina mate quets best Gujarati line

બધા દેશો ની સંસ્કૃતિ
*દ્રાક્ષ*🍷 ની  છે સાહેબ ,

જ્યારે મારા ભારત ની તો
📿 *રુદ્રાક્ષ*🔱 ની સંસ્કૃતિ છે ..

આજ થી શરૂ થતા પવિત્ર શ્રાવણ માસની મારા અને મારા પરિવાર તરફથી આપને અને આપના પરિવાર ને હાર્દિક શુભ કામના.

👏ॐ નમઃ શિવાય👏

      હર હર મહાદેવ

No comments:

Post a Comment